જાન્યુઆરીઃ ૨૦૨૩ ના ગાળામાં લેવાનાર વિવિધ વિધાશાખાની સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર-૧ની પરીક્ષાઓના આવેદનપત્રો સ્વીકારવા અંગે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી,પાટણ (સુધારો) માહે : જાન્યુઆરીઃ ૨૦૨૩ ના ગાળામાં લેવાનાર વિવિધ વિધાશાખાની સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર-૧ની પરીક્ષાઓના આવેદનપત્રો સ્વીકારવા અંગે. પરિપત્ર ક્રમાંક: ૨૮૩/૨૦૨૨ હેમચંદ્રાચાર્ય ઉત્ત૨ ગુજરાત યુનિવર્સિટી દ્વા૨ા સને : જાન્યુઆરીઃ ૨૦૨૩ના ગાળામાં લેવાનાર જુદી જુદી વિવિધ પરીક્ષાઓના આવેદનપત્રો સ્વીકારવાની છેલ્લી તારીખો અને પરીક્ષા ફીની વિગત નીચે દર્શાવવામાં આવેલ છે. નિયત ક૨વામાં … Read more

error: Content is protected !!