Google Search Hngu.Co.in
Tender for Supply of Man Power : 2024
પીએચ.ડી. અભ્યાસક્રમ વર્ષ ૨૦૨૩-૨૪ (રજિ.તા.- ૦૧/૧૧/૨૦૨૩) માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સત્ર ફી https://www.hngu.net પર તા.૨૦/૦૩/૨૦૨૪ સુધી સ્વીકારવામાં આવશે. સમયમર્યાદા પૂર્ણ થયા બાદ ફી સ્વીકારવામાં આવશે નહી. જેની ખાસ નોંધ લેવી.
એમ.એડ. કોલેજના (વર્ષ 2023-2024 સેમ-4 ના વિદ્યાર્થીઓના) DISSERTATION જમા કરાવવા બાબત
રીપીટર વિદ્યાર્થીઓની Internal Sheet Website પર મૂકવામાં આવશે નહી. કોલેજો દ્વારા જે વિદ્યાર્થીઓની રીપીટર પરીક્ષા લેવામાં આવેલ છે. તેઓના Internal Marks Internal Sheet માં (જુના Format પ્રમાણે) ભરી internal@ngu.ac.in પર મોકલવાના રહેશે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત Academic bank of Credit ID (ABC) ની માહિતી nep2020.hngu@gmail.com સ્તવરે મોકલી આપવી. પરિપત્ર-૧૪૮/૨૦૨૩ જાહેર થયા બાદ નિયત ફી થી ભરી શકાશે.
Latest Results
Latest Circular
Latest News & Event
About Us : Hello Friends My Name Is Kssir. My Aim Is HNGU Student Free Helps Like Results Update , Exam Update , Exam Old Paper Provide. This Website Is Not Effective Eny Govt Body. Thanks For Visit Our Website…..